હિલ્લો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હિલ્લો

પુંલિંગ

  • 1

    હીલો; હેલો; ધક્કો.

  • 2

    નુકસાન.

મૂળ

હીલવું ઉપરથી