હિલ્લોલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હિલ્લોલ

પુંલિંગ

  • 1

    મોજું; તરંગ.

  • 2

    મનનો તરંગ.

મૂળ

सं.