હિલોળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હિલોળવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    હિલોળે ચડાવવું; ખૂબ હીંચોળવું.

મૂળ

જુઓ હિલોળો; સર૰ हिं. हिलोरना