હિલોળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હિલોળો

પુંલિંગ

  • 1

    તરંગનો ઉછાળો.

  • 2

    હીંચવામાં તેવો લાંબો ઝોલો.

  • 3

    ગમ્મત; ખુશાલી.

મૂળ

જુઓ હિલ્લોલ; સર૰ हिं. हिलोर, -रा