ગુજરાતી

માં હિસાબની 2 મુખ્ય વ્યાખ્યા છે: હિસાબ1હિસાબે2

હિસાબ1

પુંલિંગ

 • 1

  ગણના; ગણતરી.

 • 2

  ગણિતશાસ્ત્ર​
  દાખલો.

 • 3

  લેણદેણ; આવકખર્ચ વગેરેની ગણતરી કે તેનું નામું.

 • 4

  લેખું; વિસાત.

 • 5

  રીત; ઢંગ; મર્યાદા; નિયમ.

મૂળ

अ.

ગુજરાતી

માં હિસાબની 2 મુખ્ય વ્યાખ્યા છે: હિસાબ1હિસાબે2

હિસાબે2

ક્રિયાવિશેષણ

 • 1

  હિસાબથી જોતાં કે ગણતાં.

 • 2

  રીતે; ગણતરીથી.