હિસાબી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હિસાબી

વિશેષણ

 • 1

  હિસાબને લગતું.

 • 2

  હિસાબ રાખનારું; હિસાબ રાખવામાં કે કરવામાં કુશળ.

 • 3

  ગણીને નક્કી કરેલું; ચોક્કસ.

પુંલિંગ

 • 1

  હિસાબ રાખનારો મહેતો.