હિસાબ બેસવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હિસાબ બેસવો

  • 1

    દાખલો બરોબર ગણાવો કે આવડવો.

  • 2

    હિસાબનું જમાઉધાર સિલક ઇ૰ ચોપડે બરોબર થવું; મળવું.