હીંચકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હીંચકો

પુંલિંગ

  • 1

    હીંચવા માટે ટંગાવેલું સાધન.

  • 2

    તેનું કે તેવું આંદોલન-ઝોલો.

મૂળ

હીંચવું પરથી