હીક ની ગુજરાતીમાં વ્યાખ્યા

હીક

સ્ત્રીલિંગ

 • 1

  હેડકી; વાઘણી.

 • 2

  સણકો; શૂળ.

 • 3

  તાકીદ; ઉતાવળ.

 • 4

  દમ.

મૂળ

सं. हिक्का