ગુજરાતી

માં હીચની 2 મુખ્ય વ્યાખ્યા છે: હીચ1હીંચ2

હીચ1

સ્ત્રીલિંગ

  • 1

    હીચવાની ક્રિયા; હીંચકો.

મૂળ

હીંચવું પરથી

ગુજરાતી

માં હીચની 2 મુખ્ય વ્યાખ્યા છે: હીચ1હીંચ2

હીંચ2

સ્ત્રીલિંગ

  • 1

    એક તાલવાળો ઠેકો.

મૂળ

જુઓ હીંચવું