હીંચકડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હીંચકડો

પુંલિંગ

  • 1

    પદ્યમાં વપરાતો હીંચકો; હીંચવા માટે ટંગાવેલું સાધન.

  • 2

    તેનું કે તેવું આંદોલન-ઝોલો.