હીચકારું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હીચકારું

વિશેષણ

  • 1

    હિચકારું; કાયર; બાયલું.

  • 2

    અધમ; નીચ; હીન.

મૂળ

फा.