ગુજરાતી

માં હીચકાવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: હીચકાવું1હીંચકાવું2

હીચકાવું1

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'હીચકવું'નું ભાવે.

  • 2

    ટિચાવું.

ગુજરાતી

માં હીચકાવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: હીચકાવું1હીંચકાવું2

હીંચકાવું2

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'હીંચકવું'નું ભાવે.