ગુજરાતી

માં હીચવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: હીચવું1હીંચવું2

હીચવું1

અકર્મક ક્રિયાપદ​

  • 1

    હીંચવું; ઝોલો ખાવો; હીંચકો ખાવો.

  • 2

    ગિલ્લીદંડામાં મોઈ ગબી પર ગોઠવી તેને દંડાને છેડેથી ઉડાડવી; હીલવું.

ગુજરાતી

માં હીચવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: હીચવું1હીંચવું2

હીંચવું2

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઝોલો ખાવો; હીંચકો ખાવો.

મૂળ

સર૰ दे. हिंचिअ=એક પગથી ઝૂલતા ચાલવું તે