હીંચાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હીંચાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    હીંચોળવું; હીંચકો નાંખવો કે નંખાવવો.

મૂળ

'હીંચવું'નું પ્રેરક