હીંચોળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હીંચોળવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઝુલાવવું; હીંચકા નાંખવા.

મૂળ

'હીંચવું' ઉપરથી