હીંચોળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હીંચોળો

પુંલિંગ

  • 1

    હીંચકો; હીંચવા માટે ટંગાવેલું સાધન.

  • 2

    તેનું કે તેવું આંદોલન-ઝોલો.

મૂળ

હીંચવું પરથી