હીટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હીટ

નપુંસક લિંગ

 • 1

  હીર; એક છંદ.

 • 2

  રેશમ.

 • 3

  તેજ; કાંતિ.

 • 4

  સત્ત્વ; દૈવત.

 • 5

  પ્રેમ; પ્યાર.

 • 6

  હિંમત.