હીણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હીણ

વિશેષણ

 • 1

  અધમ; નીચ.

 • 2

  હલકું; ઊતરતું.

 • 3

  ભેગવાળું.

 • 4

  વગરનું; વિનાનું; ઓછું; કમ.

મૂળ

प्रा. (सं. हीन)

હીણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હીણું

વિશેષણ

 • 1

  હીણ; અધમ; નીચ.

 • 2

  હલકું; ઊતરતું.

 • 3

  ભેગવાળું.

 • 4

  વગરનું; વિનાનું; ઓછું; કમ.