હીણવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હીણવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ધિક્કારવું; નિંદવું.

  • 2

    ઉતારી પાડવું; હલકું ગણવું.

મૂળ

હીણ ઉપરથી