હીન ની ગુજરાતીમાં વ્યાખ્યા

હીન

વિશેષણ

  • 1

    હીણું; તજી દીધેલું.

  • 2

    વગરનું; વિનાનું (સમાસમાં). ઉદા૰ શક્તિહીન.

  • 3

    અધમ; નીચ.

  • 4

    હલકું; ઊતરતું.

  • 5

    ભેગવાળું.

  • 6

    વગરનું; વિનાનું; ઓછું; કમ.

મૂળ

सं.