હીનયાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

હીનયાન

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    બૌદ્ધધર્મનો એક સંપ્રદાય (બીજો તે મહાયાન).