હીબકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હીબકવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    હબકવું; હેબતાવું.

  • 2

    ડૂસકાં ખાવાં.

  • 3

    કાઠિયાવાડી છલોછલ ભરાવું; છલકાવું.

મૂળ

જુઓ હેબક