હીરજી ગોપાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હીરજી ગોપાળ

પુંલિંગ

  • 1

    કોડીની કમાઈ નહીં, અને ઘડીની ફુરસદ નહીં એવો માણસ.