હીરાજડિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

હીરાજડિત

વિશેષણ

  • 1

    હીરા જડેલું (આભૂષણ).

મૂળ

હીરો+જડિત