હીંસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હીંસ

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી અગ્નિની દૂરથી લાગતી આંચ.

મૂળ

રવાનુકારી