હેલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હેલી

સ્ત્રીલિંગ

 • 1

  સતત વરસાદ.

 • 2

  અલી; સાહેલી.

 • 3

  ગીતની એક દેશી.

 • 4

  [?] બગલ.

 • 5

  રાખ (મુડદાની).

 • 6

  જુઓ હેલો (પ.)