હૉકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હૉકી

સ્ત્રીલિંગ

  • 1

    અગિયાર અગિયાર ખેલાડીઓની બે ટીમ વચ્ચે હૉકી-સ્ટીક વડે દડાને ફટકારીને ગોલ કરવાની એક રમત.

  • 2

    હૉકીની રમતમાં વપરાતી આગળથી વળેલી લાંબી જાડી લાકડી.

મૂળ

इं.