હૉટેન્ટૉટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હૉટેન્ટૉટ

પુંલિંગ

  • 1

    દક્ષિણ આફ્રિકાની મૂળ વતની જાતનો આદમી.

મૂળ

ડચ; इं.