હૉર્ટિકલ્ચર ની ગુજરાતીમાં વ્યાખ્યા

હૉર્ટિકલ્ચર

નપુંસક લિંગ

  • 1

    બાગાયતશાસ્ત્ર; શાકભાજી, ફળ, ફૂલ અને શોભાકારી વનસ્પતિની કૃષિ તેમ જ અભ્યાસ અંગેની કૃષિવિજ્ઞાનની એક શાખા.

મૂળ

इं.