હૉસ્ટેલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હૉસ્ટેલ

સ્ત્રીલિંગ

  • 1

    છાત્રાલય.

  • 2

    (અમુક લોક માટેનો) ઉતારો. જેમ કે, ધારાસભ્યોની.

મૂળ

इं.