હો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હો

અવ્યય

  • 1

    ખાતરી અથવા સંમતિદર્શક ઉદ્ગાર; હાં.

  • 2

    કાવ્યના કેટલાક ઢાળોમાં હલકાર માટે વપરાતો ઉદ્ગાર.

  • 3

    ઓ; હે (સંબોધનનો ઉદ્ગાર).

મૂળ

सं. રવાનુકારી