હોકાટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હોકાટવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઠપકો દેવો; ભાંડવું.

  • 2

    હોકારો કરીને કહેવું.

મૂળ

જુઓ હોકાર