હોકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હોકો

પુંલિંગ

  • 1

    હૂકો.

  • 2

    હોકાયંત્ર; દરિયામાં દિશા જાણવાનું સાધન.

મૂળ

જુઓ હુક્કો