હોઠવાચન ની ગુજરાતીમાં વ્યાખ્યા

હોઠવાચન

નપુંસક લિંગ

  • 1

    હોઠનાં હલનચલનને જોઈ કે સ્પર્શીને સામાનું બોલવું જાણવું તે (અંધબહેરાનું).