હોત ની ગુજરાતીમાં વ્યાખ્યા

હોત

  • 1

    'હોવું'નું ભૂ૰કા૰, વિધ્યર્થ ('હોય'નું ભૂ૰કા૰).

હોતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હોતું

  • 1

    'હોવું' પરથી (તેનું વ૰કૃ૰ કે ભૂ૰કા૰ રૂપ). 'હમેશ હોયા કરતું' એવો અર્થ બતાવવા માટે વપરાય છે. જેમ કે, કોઈ ત્યાં હોતું નથી. એવું હોતું હશે?.