ગુજરાતી માં હોદ્દોની 2 મુખ્ય વ્યાખ્યા છે:

હોદ્દો1હોદ્દો2

હોદ્દો1

પુંલિંગ

  • 1

    ઓધ્ધો; પદવી; અધિકાર.

મૂળ

अ. उहदह

ગુજરાતી માં હોદ્દોની 2 મુખ્ય વ્યાખ્યા છે:

હોદ્દો1હોદ્દો2

હોદ્દો2

પુંલિંગ

  • 1

    અંબાડી.

મૂળ

अ. हौदज; સર૰ हिं. हौदा