હોનારત ની ગુજરાતીમાં વ્યાખ્યા

હોનારત

સ્ત્રીલિંગ

  • 1

    બનનાર બનાવ; ભવિષ્ય.

  • 2

    અકસ્માત.

મૂળ

હોવું-હોનાર