હોબાળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હોબાળો

પુંલિંગ

  • 1

    લોકોમાં જાહેરાત, ચર્ચા કે ફજેતી.

  • 2

    ઊંધિયા પર મૂકેલું તાપનું ભડકું.

    જુઓ ઓબાળો

મૂળ

જુઓ ઉબાળો= હોહા