હોમઇન્ડસ્ટ્રી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હોમઇન્ડસ્ટ્રી

સ્ત્રીલિંગ

  • 1

    ગૃહઉદ્યોગ; ઘેર બેઠાં થઈ શકે તેવો ઉદ્યોગ; કુટિર ઉદ્યોગ; કૉટેજ-ઇન્ડસ્ટ્રી.

મૂળ

इं.