હોમવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હોમવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    યજ્ઞમાં આહુતિ આપવી; હોમ કરવો.

  • 2

    લાક્ષણિક બલિદાન આપવું; અર્પવું.

  • 3

    ઝઘડામાં નાંખવું.

મૂળ

હોમ પરથી