હોરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હોરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    વહોરવું; ખરીદ કરવું.

  • 2

    સંઘરવું.

  • 3

    (જૈન સાધુએ) માગી લાવવું.

  • 4

    જાતે માગી લેવું; માથે લેવું (જોખમ ઇ૰).