હોળૈયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હોળૈયો

પુંલિંગ

  • 1

    (રકમની) પૂર્ણતાસૂચક અર્ધચંદ્રાકાર ચિહ્ ન. ઉદા૰ ૧૦.

  • 2

    હોળી ખેલનાર; ઘેરૈયો; ફાગ ગાનારો છોકરો.

મૂળ

જુઓ ઓળાયો( ઓળ ઉપરથી)