હોળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હોળવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    કાંસકીથી વાળ ઠીક કરવા.

મૂળ

જુઓ ઓળવું; (ઓળ=પંક્તિ); અથવા प्रा. हुल्=સાફ કરવું; કે प्रा. होल्ल=ભીનું કરવું?