હોળી કરવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હોળી કરવી

  • 1

    હોળી પેઠે સળગાવવું; બાળવું.

  • 2

    હોળી નિમિત્તે ઉપવાસ કરવો.

  • 3

    હોળીનું પર્વ મનાવવું.