ગુજરાતી

માં હોવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: હોવું1હોવે2

હોવું1

અકર્મક ક્રિયાપદ​

  • 1

    થવું; બનવું; હયાતીમાં આવવું.

મૂળ

प्रा. हु, हव ( सं. भू)

ગુજરાતી

માં હોવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: હોવું1હોવે2

હોવે2

ક્રિયાવિશેષણ

  • 1

    હા.

મૂળ

રવાનુકારી