હોવાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હોવાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    (કશા માટે) ગભરાટમાં આમ તેમ દોડવું; સોવાવું.

મૂળ

'હો', 'હો' રવાનુકારી?