ગુજરાતી

માં હોશની 2 મુખ્ય વ્યાખ્યા છે: હોશ1હોંશ2

હોશ1

પુંલિંગ

  • 1

    ભાન; શુદ્ધિ.

  • 2

    શક્તિ; રામ.

મૂળ

फा.

ગુજરાતી

માં હોશની 2 મુખ્ય વ્યાખ્યા છે: હોશ1હોંશ2

હોંશ2

સ્ત્રીલિંગ

  • 1

    ઊલટ; ઉમંગ (હોંશમાં આવવું, હોંશ પૂરી થવી, હોંશ ભાગી જવી).

મૂળ

अ. हौस; જુઓ હૂંશ