હોશિયાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

હોશિયાર

વિશેષણ

  • 1

    ચાલાક; કુશળ; નિપુણ.

  • 2

    સાવધ; સાવચેત; ખબરદાર.

  • 3

    સમજુ બુદ્ધિશાળી.

મૂળ

फा.