હોસ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હોસ્ટ

પુંલિંગ

  • 1

    યજમાન; મેજબાન.

  • 2

    લાક્ષણિક ઍન્કર; પું૰ કાર્યક્રમ-સંચાલક.

મૂળ

इं.